Hospital

Shree Jogi Swami Holistic Hospital Inauguration

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તૈયાર થયેલ અત્યાધુનીક SGVP હોલીસ્ટીક હોસ્પીટલનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની સાથે મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો અને યુ.કે., યુએસએ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ વગેરેથી NRI અને દેશભરમાંથી ૨૦,૦૦૦ જેટલા હરિભક્તો પધાર્યા હતા.